બિકીનીમાં સુથારનું કામ કરે છે આ છોકરી, ઇન્સ્ટાગ્રામ પર છે લગભગ 4 લાખ ફોલોઅર્સ…
લોકો આજના જમાનામાં ફેમસ થવા શું શું નથી કરતા. લોકો અત્યારે ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ ટાઈપની રિલ્સ બનાવીને ઘણા ફોલોવર્સ કરી નાખ્યા છે. અત્યારે સોશિયલ મીડિયા એવું કામ થઈ ગયું છે કે સવારે ઊઠીને લોકો પહેલા એનું ધ્યાન આપે છે, પછી બીજું બધું. આજે અમે લોકો તમારી જોડે તે જ વાત કરવાના છીએ જેમાં એક છોકરી સુથારનું કામ કરતા કરતા ખૂબ જ ફેમસ થઈ છે.
સુથાર તરીકે કામ કરતી એક છોકરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ મેળવી રહી છે. હકીકતમાં, તે ગ્લેમરસ કપડા પહેરીને પોતાનું કામ કરે છે. ઘણી વાર તે બિકીનીમાં ખાસ રૂપે જોવા મળી છે. આ મહિલા સુથાર ઇન્સ્ટાગ્રામ પર વુડબન્ની નામથી જાણીતી પેજ પર જોવા મળે છે. બાયોમાં તેણે પોતાને જે વર્ક કરે છે કે વુડ વર્કિંગ ઈન્ફ્લુએન્સર તરીકે લિંક પણ મૂકી છે. અહીં તેના 3 લાખ 70 હજારથી વધુ લોકો તેને ફોલોવ કરે છે.
તેની એક યુટ્યુબ ચેનલ પણ બનાવી છે જેના 17000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવાનું જાણવા મળ્યું છે. આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર યુવતી પોતાની આખા દિવસ સાથે જોડાયેલી વાતો અને તેના કામ શેર કરતી રહે છે. ઘણા વીડિયોમાં તે ખાસ રીતે લાકડાની વસ્તુઓ બનાવતી જોવા મળતી દેખાતી હોય છે. લાકડાનું ઘર બનાવવાનું હોય કે પલંગ, ખુરશી, ટેબલ, દરેક બાબતમાં આ મહિલા નું કામ એક્સપર્ટ જોવા મળી છે. તેના વીડિયોને લાખો વ્યૂઝ મળતા રહેતા હોય છે.
જોકે, ઘણા લોકો ‘ફીમેલ કારપેન્ટર’ની આ ડ્રેસિંગ સ્ટાઈલ પસંદ બિલકુલ નથી આવી રહી. તેમને જણાવ્યું કે તેના કપડાં લોકોનું ધ્યાન ભંગ કરી શકે છે. હમણાં જ જ્યારે તે બિકીનીમાં ખાસ રૂપે જોવા મળી ત્યારે લોકોએ ન કહેવાય તેવી ટિપ્પણીઓ પણ કરી હતી. ઘણા લોકોએ કહ્યું કે તે ધ્યાન આકર્ષિત કરવા માટે આવા કામ કરતી રહે છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેને ટૂલ કેવી રીતે પકડવું તે પણ આવડતું જોવા મળ્યું નથી. જો કે કેટલાક લોકોએ તેના ખૂબ વખાણ કરતા જોવા મળ્યા છે.
હાલમાં, ટ્રોલ્સથી ડર્યા વિના, છોકરી તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક વીડિયોમાં તેણે કહ્યું- ‘શરૂઆતમાં શંકા હતી કે શું હું પુરૂષ પ્રભુત્વ ધરાવતા સુથાર ઉદ્યોગમાં કામ કરી શકીશ કે નહીં, પણ હવે મેં નક્કી કર્યું છે કે હું ટ્રોલની વાતો પર ધ્યાન નહીં આપીશ અને મારા કામમાં ખુશ રહીશ.
સુથાર તરીકે કામ કરવાની સાથે, છોકરી એક પ્રમાણિત વ્યક્તિગત ટ્રેનર પણ છે. તેનો શોખ દરરોજ જીમમાં વર્કઆઉટ કરવાનો છે. આ કારણે તેણે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે. તેથી લોકો પણ એને ખૂબ પસંદ કરે છે, લોકોમાં તેની ખૂબ ચર્ચા છે.