Gujarat
અમદાવાદ: ભાજપ કોર્પોરેટર ની 24 વર્ષીય પુત્રવધુએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો, કારણ હતું દારુ
Ahmedabad: હાલના સમયમાં રાજ્ય તેમજ દેશભરમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ માં ભાજપ નેતાની પુત્રવધુએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. AMC ના કોર્પોરેટર અરવિંદ પરમારના પુત્રવધૂ એ પિયરમાં પતિના ત્રાસથી આપઘાત કર્યો છે.