IndiaStory

તમારું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે કે નહિ તે એક ક્લિકે જાણો, જો નથી તો લિંક પણ કરો

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ, 2023 થી, તમામ પાન કાર્ડ જે આધાર કાર્ડ (પાન કાર્ડ આધાર કાર્ડ લિંક) સાથે જોડાયેલા નથી તે નિષ્ક્રિય થઈ જશે. તમામ PAN કાર્ડ ધારકોએ આવતા વર્ષે માર્ચની છેલ્લી તારીખ પહેલા તેમના PAN ને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે.જો આમ નહીં થાય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એટલા માટે સમયસર આધારને PAN કાર્ડ સાથે લિંક કરાવવું ખૂબ જ જરૂરી છે. નીચે આપેલી લિન્ક પરથી જાણો કે તમારું પાન આધાર સાથે લિંક છે કે નહિ..

પાન આધાર સાથે લિંક છે કે નહિ તે જોવા અહી ટચ કરો

પાન આધાર લિંક કરવા માટે અહી ટચ કરો