Story

20 સેકન્ડની અંદર આ તસ્વીરમાંથી કારની ચાવી શોધી કાઢો તો તમે છો હોશિયાર… 99 ટકા લોકો થયા ફેલ

દરેક વ્યક્તિ દાવો કરે છે કે તેનું મગજ સતત છે અને તેની નજરથી કોઈ વસ્તુ બચી શકતી નથી. પરંતુ વ્યક્તિની બુદ્ધિ અને મગજનું પરીક્ષા ક્યારે થઈ જાય છે જ્યારે તેની સામે કોઈ પહેલી રાખવામાં. આજે તમારી સામે આવી જ એક પહેલી લઈને આવ્યા છીએ. જેને ઉકેલી લેશો તો ખરેખર તમારું મગજ તેજ છે તે વાત સાબિત થઈ જશે.

ચેતસવીર અહીં શેર કરવામાં આવી છે તેમાં અલગ અલગ પ્રકારના વાહનો જોવા મળે છે. રંગબેરંગી કારની વચ્ચે એક ફોર્મ્યુલા કારની ચાવી પણ છે. માત્ર 20 સેકન્ડની અંદર જો આ તસવીરમાં ચાવી ક્યાં છે તે તમે શોધી શકો છો તો ખરેખર તમે હોશિયાર છો અને તમારું મગજ તે જ છે. કોઈપણ જાતની ચીટીંગ વિના 20 sec ની અંદર આ ચેલેન્જ પૂરો કરનાર હોશિયાર વ્યક્તિ છે.

આ તસવીરને એક બિઝનેસ સાઈડ દ્વારા બનાવવામાં આવી છે. તેમાં રંગબેરંગી કારની સાથે ઝાડ અને રસ્તાના નિશાન પણ બનાવવામાં આવ્યા છે. સાથે જ તેની એક જગ્યામાં એક ચાવી પણ રાખવામાં આવી છે. તસવીરમાં આ ચાવી ક્યાં છે તે શોધવા માટે સામાન્ય મગજના વ્યક્તિને 30 થી 35 સેકન્ડ લાગે. જો તમે તે જ આંખ અને તે જ મગજ હોવાનો દાવો કરો છો તો તમારે આ કામ 20 સેકન્ડમાં જ કરી લેવું જોઈએ.

જો તમે ચાવી શોધવાની શરૂઆત કરી દીધી હોય તો તમને તસવીરમાં ચોક્કસથી ચાવી જોવા મળશે. પરંતુ જો તમે ચાવી શોધીને થાકી ગયા હોય અને તમને ચાવી મળતી ન હોય તો ચાલો તમને જણાવી દઈએ કે ચાવી ક્યાં ખોવાયેલી છે.