
ખેડૂત ની પત્ની ગરીબીથી કંટાળી બની ગઈ એડલ્ટ મોડલ, હવે ફોટો વેચીને કમાય છે 35 લાખ રૂપિયા
ખેડૂત માટે તેના પરિવારનું જીવન ચલાવવું મુશ્કેલ હોય છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓ હશે કે નહીં તે ખેતરમાં થતા પાક ઉપર આધાર રાખે છે. જો ખેતરમાં પાક બરાબર ન હોય તો તેની કમાઈ પણ બરાબર થતી નથી અને ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ જાય છે. આવી જ રીતે મુશ્કેલ સમય પસાર કરતા એક ખેડૂતની પત્નીએ મોડેલ બની જવાનું નક્કી કર્યું અને પછી તેનું અને તેના પરિવારનું જીવન બદલી ગયું
આ મહિલા એક ખેડૂતની પત્ની છે પરંતુ જ્યાં સુધી તેનો પતિ એક ખેડૂત હતો ત્યાં સુધી જીવન જીવવું પણ મુશ્કેલ હતું. ત્યાર પછી આ મહિલા એડલ્ટ મોડેલ બની ગઈ. તેને પોતાની બોડી દેખાડવાના પૈસા મળવા લાગ્યા થોડાક સમયમાં મહિલા પ્રખ્યાત થઈ ગઈ અને તેને એક અઠવાડિયામાં જ લાખો રૂપિયા મળવા લાગ્યા.
આ મહિનાનું નામ હની બ્રુંક્ષ છે. હની ઓસ્ટ્રેલિયા ના વિક્ટોરિયા નામના ગ્રામીણ વિસ્તારમાં રહે છે. તેનો પતિ ખેતી કરતો હતો અને તેના કારણે તેના પરિવારને કોઈ પણ જાતની સુખ સુવિધા મળતી નહીં. તેવામાં હનીએ વિચાર્યું કે તે ખાલી સમયમાં એડલ્ટ મોડેલિંગ કરશે. હનીએ એડલ્ટ સબ સ્ટ્રીપશન સાઈડ ઉપર મોડેલ તરીકે એકાઉન્ટ બનાવ્યું અને પછી પોતાના એડલ્ટ વિડીયો અને ફોટો અપલોડ કરવા લાગે. આ ફોટો અને વિડીયો માટે તેને લાખો રૂપિયા મળવા લાગ્યા.
હની એડલ્ટ મોડેલિંગ કરે છે તેની સાથે ખેતીમાં પોતાના પતિને પણ મદદ કરે છે. તેને મોડેલિંગથી આઠ લાખ રૂપિયા દર અઠવાડિયે મળે છે એટલે મહિને તે 32 થી 35 લાખ રૂપિયાની કમાણી કરે છે.